Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ગરીબી અન્મુલન પર ચીન આવતા વર્ષે ખર્ચ કરશે 13 અરબ ડોલર

નવી દિલ્હી: ચીન આવતા વર્ષે ગરીબી અન્મુલન પર 13 અરબ ડોલરનો ખર્ચો કરશે સરકારે જણાવ્યું છે કે તેમનો પ્રયાસ 2020 સુધી ગરીબીને સંપૂર્ણ રીતે પુરી કરી દેવાનો છે રાષ્ટ્રીય સાંખ્યકી બ્યુરો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીને 1978થી 2017 દરમ્યાન ગ્રામીણ વિસ્તારમાં 74 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવ્યા છે.ગરીબી અણમૂલ પર તાજા દિશાનિર્દેશનો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગરીબીમાંથી બહાર કાઢવા માટે લોકોને ભોજન અને કપડાં આપવામાં આવી રહ્યા છે.

(6:09 pm IST)