Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સોમાલિયામાં અલ શબાબના 6 આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: સોમાલિયાના હીરાન વિસ્તારમાં સોમાલી નેશનલ આર્મી અને આતંકવાદીઓ વચ્ચે થયેલ તકરાર વચ્ચે અલ શબાબના 6 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે હીરાનના દીપ્તિ ગવર્નર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચાર આતંકવાદીઓને બુધવારે સવારના રોજ સેનાએ સાથે હાથાપાઈ દરમયાન મારવામાં આવ્યા છે જયારે અન્ય બે ને પોતાની પાથરેલ બારુદી સુરંગની ઝપેટમાં આવીને મોતનેઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

(6:08 pm IST)