Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રશિયા-યુક્રેન વચ્ચે વધી રહ્યો છે ટકરાવ: કોલ્ડવોરનો સંકેત

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે વધતો જતો ટકરાવ નવા કોલ્ડવોરનો સંકેત આપી શેક છે જેને એકવાર વૈશ્વિક શક્તિઓમાં ફરીથી તનાવ પેદા કરી દીધો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યુક્રેનના ત્રણ નૌસૈનિકો જહાજ પર હુમલો કર્યા બાદ રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ ફરીથી ચરમસીમા પર પહોંચી ગયો છે રશિયાએ ક્રિમીયાઈ પ્રાયદ્વીપ નજીક યુક્રેનના ત્રણ જહાજો પર હુમલો કર્યો હતો અને તેને પોતાના કબ્જામાં લઇ લીધું હોવાની માહિતી મળી રહી છે.આ કારણોસર કોલ્ડવોર જાહેર થઇ શકે છે.

 

 

(6:08 pm IST)