Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

આ છે અમેરિકાનો સૌથી સિરિયલ કિલર:અત્યારસુધીમાં લીધો 90 મહિલાનો જીવ

નવી દિલ્હી:અમેરિકાના ટેક્સાસની જેલમાં ગયા અઠવાડિયાથી સતત ભારે સુરક્ષાઓ વચ્ચે વહીલચેર પર બેઠેલ એક શખ્સ ઇન્ટરવ્યૂ રૂમમાં તપાસકર્તાઓને પોતાની ખોફનાક કહાનીઓ તેમજ અપરાધ વિષે જણાવી રહ્યો હતો સફેદ વાળ તથા ચામડીથી લથડી ગયેલ આ શખ્સ ડાયાબિટીઝ અને દિલના રોગના કારણે તે નબળો પડી ગયો છે આ એક ખતરનાક સિરિયલ કિલર છે જેને  અત્યારસુધીમાં 90 મહિયાઓની હત્યા કરી નાખી છે તે નાઈટ ક્લબો અને રસ્તા પરથી મહિલાઓને પસંદ કરતો અને ગાડીની પાછળની સીટ પર લઇ જઈ તેને ગળેટુંપો આપી દેતો હતો આ કહાની તેને તપાસકર્તાઓની સામે વર્ણવી હોવાની માહિતી મળી રહી છે.

(6:07 pm IST)