Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં ચાર મહિના પછી ફરીથી હોટલો ખોલવામાં આવી

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં લોકોને કોવીડ-19ના કારણોસર લગાવેલ પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે જેમાં ચાર મહિના પછી પ્રથમ વાર હોટલો ફરીથી ખોલીને લોકોનું સ્વાગત કરવામાં આવશે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શહેરમાં સોમવાર અને મંગળવારના રોજ કોઈ નવું સંક્ર્મણ અને મૃત્યુ નોંધવામાં આવતા અધિકારીઓએ નિર્ણય લીધો હોવાનું માલુમ પડી રહ્યું છે. હોટલો એક દમ સેફટી સાથે શરૂ કરવામાં આવશે તેમને નાની નાની વાતનું ધ્યાન પણ રાખવામાં આવશે. સેનિટાઇઝેશનનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને સ્વચ્છતા રાખવામાં આવશે.

(6:33 pm IST)
  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST