Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

અફઘાનિસ્તાનમાં 12 તાલિબાની આતંકવાદીને ઠાર: 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉરુજગન અને જાબુલ પ્રાંતોમાં અફઘાની સેનાના હુમલામાં 12 તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં અવાય હોવાનું માલુમ પડી રહ્યું છે  તેમજ 10 અન્યને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

           અફઘાનિસ્તાનની સેનાની 205 કોરના પ્રવક્તા ખ્વાઝા યાહ્યા અલાવીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અફઘાની સેનાના મધ્યવર્તી વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય 10ને ગંભીર રીતે ઇજા પહોંચી છે

(11:57 am IST)