Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પાકીસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાન દ્વારા વિશેષ વેબસાઇટ '' પાકિસ્તાન સિટીઝન્સ પોર્ટલ શરૂ

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનએ વિશેષ વેબસાઇટ '' પાકીસ્તાન સિટીઝન્સ  પોર્ટલ'' (પીસીપી) શરૂ કરી જયાં આમ પ્રજા પોતાની સમસ્યાઓ ફરિયાદો દાખલ કરી શકશે. ઇમરાનખાનએ કહ્યુ કે આ પોર્ટલ સરકારના મંત્રાલયનો અને વિભાગોનું કામકાજ સમજવામાં મદદ કરશે. અને આ સરકારી કામકાજમાં સુધારા તથા પાકિસ્તાનમાં વિદેશી નાણા આકર્ષિત કરવાની દિશામાં એક પગલું ગણી શકાય.

(10:38 pm IST)