Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

હોંગકોંગમાં ઉંદર દ્વારા માણસોમાં હેપેટાઇટીસ ઇ ફેલાવવાનો પ્રથમ મામલો

હોંગકોંગમાં ઉંદર દ્વારા માણસોમાં હેપેટાઇટીસ ઇ ફેલાવાનો પ્રથમ મામલો  સામે આવ્યો છે. પ૬ વર્ષીય વ્યકિતએ લિવર ટ્રાન્સપ્લાંટના થોડા મહિના પછી બીજી વખત સમસ્યા ઉભી થતા તેની તપાસ કરાવવામાં આવી જેમાં એમને ઉંદર માંથી મળી આવતા હેપેટાઇટીસ ઇ ની પૃષ્ટિ મળી શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે હેપેટાઇટીસ ઇ માં લીવર કામ કરતું બંધ થઇ જાય છે.

(12:33 am IST)