Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

મધ્ય નાઇજીરિયામાં સંઘર્ષના કારણે 11ના મોત

નવી દિલ્હી: મધ્ય નાઈજિરીયાના જોસ શહેરની નજીક એક ગોળીબારીની ઘટનામાં 11 લોકો મોતને ભેટ્યા છે અને એના હેઠળ સમૂચે શહેરમાં હિંસા પણ ભડકી ઉઠી છે સેનાના એક પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે હિંસાના કારણે ઘણા લોકો મોતને ભેટ્યા હોવાનું જણાઈ રહ્યું છે આ ઘટનામાં હજુ સુધી હુમલાખોરની ધરપકડ કરવામાં આવી નથી.

(6:56 pm IST)