Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કેંસર પીડિત આ શ્વાનનું ડોક્ટરોએ કર્યું સફળ ઓપરેશન

નવી દિલ્હી: કેસર પીડિત એકે શ્વાનને જયારે ડોકટરો અને રિસર્ચરોની ટીમે તેની સારવાર કરી તો તેને બચાવી લેવામાં આવ્યા છે આ ઘટના કેનેડાની છે.ટ્યુમર શ્વાનની એક ખોપડીના ભાગમાં હતું અને ડોક્ટરોએ તેની ખોપડી માંથી ખરાબ ભાગને કાઢી નાખ્યો છે ડોકટરોનું કહેવું છે કે આ તેમનું પ્રથમ એક્સ્પીરિમેન્ટ છે.કારણકે માથાનો ભાગ બદલવા માટે ડોક્ટરોને એજ આકારનો એક નવો ભાગ શોધવો પડે તેમ હતો ડોક્ટરોએ 3ડી પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને આ ઓપરેશનને અંજામ આપ્યું છે અને શ્વાનની સારવાર કરી છે.

(6:55 pm IST)