Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ઓકિનાવામાં વાવાઝોડાના કારણે 5 ઘાયલ

નવી દિલ્હી: જાપાનના દક્ષિણી દ્વીપ હોકીનોવામાં શનિવારના રોજ એક શક્તિશાળી વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે મોસમ વૈજ્ઞાનિકો દ્વારા વાતાવરણને જોતા ચેતવણી આપવામાં આવી છે અને જણાવ્યું છે કે આ વાવાઝોડું હજી પ્રચંડ રૂપ ધારણ કરશે તેવું જણાઈ રહ્યું છે ટામી  વાવાઝોડાએ 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રવિવારના રોજ જાપાની દ્વીપના મુખ્ય ભ્રૂભંગ પર પહોંચવાની શક્યતા જણાઈ રહી છે અને સોમવારના રોજ એ દેશભરમાં ફેલાવાના કારણે વાતાવરણ ખરાબ થઇ જવાના સમાચાર મળી રહ્યા છે.

(6:54 pm IST)