Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

મારા રિસોર્ટમાં માકડ નથી, આગલા જી-સંમેલન માટે પોતાની હોટલની ઓફર પર અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી

         હવે પછીના જી-સંમેલન માટે ઓફર કરવામાં આવેલ માયામી માં આવેલ રીસોર્ટને લઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે ત્યાં માકડ બીલકુલ નથી.

         એક મહેમાનએ રીસોર્ટ માકડથી ભર્યો હોવાને લઇને કેસ દાખલ કર્યો હતો. ટ્રમ્પએ કહ્યું કે આ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ખરાબ નિયતથી ફેલાઇ ગયેલ અફવા છે. આ સારી વાત નથી.

(11:10 pm IST)