Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ફાસ્ટેસ્ટ વુમન ઓન ફોર વ્હીલ્સ જેસી કોમ્બ્સનુ ૩૬ વર્ષની ઉંમરમા દુર્ઘટનામાં થયું મોત

         જમીન પર સ્પીડનો એક નવો રેકોર્ડ બનાવવાની કોશિષ કરતા અમેરીકી રેસકાર ડ્રાઇવર જેસી કોમ્બ્સનું એક હાઇસ્પીડ ક્રેશમાં મોત થયુ છે.

         ફાસ્ટેસ્ટ વુમન ઓન ફોર વ્હીલ્સ પર મશહૂર ૩૬ વર્ષીય જેસી ૮ર૩ કિલોમીટર પ્રતિકલાકની ગતિવાળી મહિલાઓનું લેંડ સ્પીડ રેકોર્ડ તોડવાની કોશિષ કરી હતી.

(11:10 pm IST)