Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

હોંગકોંગ પ્રદર્શનથી ડરી ગયું ચીન: નવી રેલીઓની યોજના વચ્ચે મોકલી સૈનિકની ટિમ

નવી દિલ્હી: હોંગકોંગમાં પ્રદર્શનથી ડરીને ચીનની સેનાએ હોંગકોંગમાં નવી રેલીઓની યોજના વચ્ચે બુધવારના રોજ જણાવ્યું છે કે તે પોતાની સૈનિકોની એક નવી ટુકડીને હોંગકોંગમાં મોકલશે।

   એક સરકારી મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગાડીઓ અને વાહન હોંગકોંગની સીમમાં પ્રવેશ કરી રહ્યા હોય તેવો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં સાથે સૈનિકો પણ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:33 pm IST)