Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જાપાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા: 6.1ની તીવ્રતા મહેસુસ કરવામાં આવી

નવી દિલ્હી: ઉતરી જાપાનમાં આઓમોરી પ્રાંતના પૂર્વી તટ નજીકથી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 6.1ની આંકવામાં આવી છે. જાપાનની મોસમ વિભાગદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના ઝટકા  સ્થાનિક સમાયનુસાર સવારના 8 વાગ્યાની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા. તેમનું કેન્દ્ર 41.0 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 143.1 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:28 pm IST)