Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

દસકો પછી પ્રથમવાર નાસાના અંતરિક્ષ યાત્રીએ રાજીનામુ આપ્યું

નવી દિલ્હી: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું છે કે તે પાંચ દશકામાં પ્રથમવાર એવું કરવા જઈ રહ્યા છે જેનાથી સંભવિત એક અંતરિક્ષ યાત્રીએ રાજીનામુ આપી પ્રશિક્ષણ છોડી દીધું છે અંતરિક્ષ એજન્સીના પ્રવક્તા બ્રાન્ડી ડિને જણાવ્યું છે કે રોબ કુલીન અંગત કારણોસર રાજીનામુ આપી રહ્યા છે અને આ રાજીનામુ 31 ઓગસ્ટથી પ્રભાવતી થશે પ્રવક્તાએ વધુમાં જાણકારી આપવા માટે ના  કહી હોવાથી  હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી રહી નથી.

(6:04 pm IST)