Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આવી કુશ્તી સ્પર્ધા ક્યારેય પણ નહીં જોઈ હોય

નવી દિલ્હી: બ્રિટેનમાં લોકો કુશ્તી કરવા માટે એક નવી પદ્ધતિ શોધી કાઢી છે આ કુશ્તી તમે આજકાલ બ્રિટેનમાં ગમે ત્યાં જોઈ હશે હેરાન કરી દેતી વાત એ છે કે આ કુશ્તીમાં પ્રતિસ્પર્ધી જમીન પર નહીં પર્નાતું ગ્રેવીમાં ટક્કર આપે છે બ્રિટેનમાં વિશ્વ ગ્રેવી કુશ્તી ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જઈ રહ્યું છે આ કાર્યક્રમ એક ઉદેશ્યક માટે કરવામાં આવી રહ્યો છે જે લોકોને લાંબા  સમયથી બીમારી  સહન કરવી પડે છે તેમને આ કુશ્તીમાંથી મળનાર પૈસા આપવામાં આવશે અને તેને સારવાર કરવા માટે મદદરૂપ કરવામાં આવશે.

(6:02 pm IST)