Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આ શખ્સના કાનની તપાસ કરતા ડોક્ટરને મળી આવ્યું આવું

નવી દિલ્હી: ઇંગ્લેડન્માં લૈશિસ્તરશાયરમાં ડોક્ટરની સામે એક વિચિત્ર ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે દર્દી ડોક્ટરની પાસે કાનમાં ઓછું સંભળાતું હોવાની ફરિયાદ લઈને આવ્યો હતો જયારે ડોકટરે આ દર્દીના કાનની તપાસ કરી તો તે હેરાન રહી ગયા હતા ડોકટરે આ શખ્સની તપાસ કરતા  તેમના કાનની અંદરથી એક રૂનો ટુકડો નીકળ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેના કારણે આખા કાનમાં ગંદકી ફેલાઈ ગઈ હતી અને આ લગભગ છેલ્લા 10 વર્ષથી અટકાયેલ હતું અને આ કારણોસર તેને સાંભળવામાં મુશ્કેલી પડી રહી હતી.

(6:02 pm IST)