Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

યુનાનના રોડ્સ દ્વીપમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:યુનાનના રોડ્સ દ્વીપમાં મધ્ય રાત્રીના સમયે બે વાર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રવિવારના રાત્રીના સમયે આવેલ  ભૂકંપના જટકાની તીવ્રતા 5.4ની આંકવામાં આવી છે સોમવારના સવારે  4.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.આ ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

                એક સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મમુજબ જાણવામાં આવી રહ્યું છે કે  રવિવારના રોજ રાત્રીના સમયે આવેલ ભૂકંપના ઝટકાનું કેન્દ્ર રોડ્સના ઉત્તરમાં 30 કલમમીટરની દુરી પર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:51 pm IST)