Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જો મારા બાળક ગે નીકળશે તો એમને પુરો સપોર્ટ કરીશઃ યુકેના પ્રિન્સ વિલિયમની સ્પષ્ટતા

       બ્રિટનના પ્રિન્સ વિલીયમએ કહ્યું છે કે જો એમના બાળકો ગે નીકળશે તો તે એમને પુરો સપોર્ટ કરશે.

        જો કે વિલીયમએ કહ્યું કે આવામા એમને પોતાના બાળકોની શોષણની ચિંતા હશે અને તે આ બારામા પોતાની પત્ની કેટ મિડલટન થી વાત કરી ચુકયા છે.

         એમણે કહ્યું કાશ અમે એવા સમાજમા રહીએ છીએ જયાં આ બધુ સામાન્ય હોય છે.

(11:59 pm IST)