Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જિમી કાર્ટર સારા માણસ પણ એક ખરાબ રાષ્ટ્રપતિ હતાઃ કાર્ટરની ટિપ્પણી પર ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા

 અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે જિમી કાર્ટર સારા માણસ છે પણ ખરાબ રાષ્ટ્રપતિ હતા.

 

        પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ કાર્ટરએ ટ્રમ્પને અવૈદ્ય રાષ્ટ્રપતિ બતાવતા કહ્યું હતુ કે રુસની  દખલને કારણે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા. ટ્રમ્એ કહ્યું તે રાષ્ટ્રપતિ એટલા માટે બન્યા કારણ એમન પોતાની પ્રતિદ્વંદ્વી હિલેરી કિલંટનથી વધારે મહેનત અને સમજદારીથી કામ કર્યુ.

(11:36 pm IST)