Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ટ્રમ્પની ઉતર-દક્ષિણ કોરીયાની સીમા પર કિમને મળવાની ઇચ્છાઃ ઉતર કોરીયાએ આપ્યો જવાબ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું છે કે તે ઉતર કોરીયાઇ ના ટોચના નેતા કિમજોંગ-ઉન થી ઉતર કોરીયા અને દક્ષિણ કોરિયા સીમા પર ગેર સૈન્યકૃત ક્ષેત્રમાં ર મીનીટ માટે મળવા ઇચ્છા ધરાવે છે.

        એમણે કહ્યું હુ એમને મળીને  હાય હેલો કહીશ ઉતર કોરીયાએ કહ્યું કે ટ્રમ્પનો સુઝાવ દિલચસ્પ છે પણ અ સંબંધમાં હજુ સુધી કોઇ આધિકારિક પ્રસ્તાવ મળ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારના દક્ષિણ કોરિયા પહોંચશે.

(9:45 pm IST)