Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ચોથા માળેથી પડતી બાળકનો આ રીતે બચ્યો જીવ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક બાળકનો હ્દય કંપાવતો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો કોલંબિયાનો હોવાનો માલુમ પડી રહ્યું છે એમાં લિફ્ટમાં એક માતા પોતાના 2 વર્ષીય બાળકની સાથે બહાર નીકળે છે અને એ દરમ્યાન તે મોબાઈલમાં વ્યસ્ત રહેતા એમનું બાળક અચાનક રેલિંગની નીચે આવીને ફસાઈ જાય ને ચોથા માળેથી પડવા લાગે છે એ દરમ્યાન કોઈ સુપર વુમનની જેમ તેમને બચાવી લે છે  તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

(6:44 pm IST)