Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ચાલતી કારમાં સામે આવ્યો અચાનક સાપ: જોઈને સહુ કોઈના હોશ ઉડી જશે

નવી દિલ્હી: સાપનું નામ પડતાની સાથે જ સહુ કોઈના રુવાડા ઉભા થઇ જતા હોય છે અને સાંભળો જો અચાનક તે સામે આવે તો આવી જ એક ઘટના  અમેરિકાના કંસાસમાં બની છે જેમાં એક શખ્સ કારને લઈને જતા હતા  ત્યારે અચાનક તેમની સામે સાપ આવીને ઉભો રહી ગયો હતો  ડ્રાઈવિંગ કરતા ક્રિસ હેડરસને  કાચ પર સાપને જોતા તે ડરી ગયા અને ચિલ્લાવા લાગ્યા હતા આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:43 pm IST)