Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કાંગોમાં કોલસાની ખાણ ઢળી પડતા 43થી વધુ લોકોના મોત

નવી દિલ્હી: ડેમોક્રેટિક રિબલીક કાંગોમાં દક્ષિણપૂર્વી વિસ્તારમાં આવેલ તાંબેમાં એક કોલસાની ખાણ ધસી પડતા આ દુર્ઘટનામાં  43 લોકો મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે આધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ ઘટનામાં મૃતક લોકોનો આંકડો હજુ સુધી સ્પષ્ટ થયો નથી.

(6:42 pm IST)