Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

પાકિસ્તનમાં ફરી વધ્યો વાયુ સીમા પર પ્રતિબંધ

નવી દિલ્હી: પાકિસ્તાને પોતાની વાયુ સીમાથી ભારતીય વાણિજ્યિક વિમાનોના અવગમન પર લગાવેલ પ્રતિબંધને 12 જુલાઈ સુધી  વધારી દીધો છે.  પાકિસ્તાનના નાગર વિમાનન પ્રાધિકરણના પ્રવક્તાએ શુક્રવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પાકિસ્તાનની વાયુ સીમા 12 જુલાઈ સુધી ભારતીય વાણિજ્યિક વિમાનોના અવગમનને બંધ કરી દેશે।

(6:36 pm IST)