Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

હુમલાખોરોએ 2015ના પેરિસ હુમલા વિશે જુર્મ કબુલ્યો

નવી દિલ્હી: પેરિસમાં 2015માં થયેલ હુમલામાં એકમાત્ર સંદિગ્ધ હુમલાવરને ટોક્સિસ દરમ્યાન આપેલ બયાનમાં પોતાની ભૂમિકા લગભગ સ્વીકારી લીધી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હત્યાને ઉચિત જણાવવામાં આવી છે નવેમ્બર 2015માં પેરિસમાં થયેલ હુમલામાં એકમાત્ર આરોપ સાલાહ અબ્દેસલામ ફ્રાંસમાં પોલીસની હિરાસતમાં છે.ઘટનાના પાંચ મહિના પછી તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તપાસમાં કોઈ પણ પ્રકારનો સહયોગ નહોતો પરંતુ હવે તેના પર વધુ તપાસ થઇ રહી છે.

(6:47 pm IST)