Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દક્ષિણ-પશ્ચિમ સીરિયામાં 1,20,000 લોકોને સ્થળાંતર કરવા માટે મજબુર કરવામાં આવ્યા

નવી દિલ્હી: સિરિયાની સરકારના ઝાર્ડન સીમા અને ઇઝરાયલના કબ્જાવાળા ગોલન  હાઈટ્સ નજીક દેશના દક્ષિણ પશ્ચિમ વિસ્તારને કબ્જામાંથી મુક્ત કરાવવા માટે કરવામાં આવેલ હુમલામાં કારણે 1,20,000 લોકોને ભાગવા માટે મજબુર કરી દીધા છે આ વાતની જાણકારી સીરિયાઈ યુદ્ધ પર્યવેક્ષક દ્વારા મળી રહી છે માનવાધિકારોના સીરિયાઈ યુદ્ધ પર્યવેક્ષકે આ વાતની જાણકારી આપતાની સાથે જણાવ્યું કે જોર્ડનની સીમા નજીક હજારો લોકો એકત્ર થયા છે.

 

(6:46 pm IST)