Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ચીની સેનાએ ભારતીય સેના સાથે સંયુક્ત યોગ સત્રના વખાણ કર્યા

નવી દિલ્હી: ચીની સેનાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારતીય સૈનિકો સાથે પોતાના જવાનોને સંયુક્ત યોગ સત્રના વખાણ કર્યા હતા આ બને પાડોશી વચ્ચે સીમા સહયોગ માટે વિશેષ કાર્યક્રમ કરાર કરવામાં આવ્યો છે.ભારતીય સેનાએ અને ચાઇનીસ પીપલ્સ લિબરેશન આર્મીના પૂર્વી લદાખમાં 21 જૂનના શૂન્યથી નીચા તાપમાનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમ વાસ્તવિક નિયંત્રણ રેખા પર 16942 ફૂટની ઊંચાઈ પર આવેલ છે અને ત્યાં સૈનિકો સાથે તેની મુલાકાત કરવામાં આવી હતી.

(6:44 pm IST)