Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

જ્યાં સુધી માનવ તસ્કરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમેરિકા નહીં અટકે: માઈક પોમ્પીઓ

નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી એક વૈશ્વિક સમસ્યા બની રહેલ માનવ તસ્કરી પૂર્ણ નહીં થઇ જાય ત્યાં સુધી અમેરિકા અટકશે નહીં અને પોમ્પીઓની ટિપ્પણી એવા સમયે આવી જયારે ટ્રંપ પ્રશાસન અવૈધ પ્રવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે હાલમાં જ 2300 બાળકો સહીત તેના માતા-પિતાને અલગ કરી દેવામાં આવ્યા છે જેની દુનિયા ભરમાં ચર્ચા થઇ રહી છે.

(6:43 pm IST)
  • સાણંદ તાલુકા પંચાયત ભાજપે ગુમાવી : ૧૩ સભ્યોનો સાથ મેળવી કોંગ્રેસની જીતઃ ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડીયાની થઇ વરણીઃ પ્રમુખ પદે રંજનબેન વાઘેલા ચુંટાયા access_time 4:07 pm IST

  • શનિવારે સતત બીજાદિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થશે નહિ :શુક્રવાર અને ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રખાયા હતા : બુધવારે પેટ્રોલના ભાવમાં લીટરે 5 પૈસા અને ડીઝલના ભાવમાં 11 પૈસાનો ઘટાડો થયો હતો :મંગળવારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા જયારે પેટ્રોલમાં લિટરે નવ પૈસા ઘટ્યા હતા access_time 1:13 am IST

  • તાલાલા તાલુકા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખે રાજીનામુ ફગાવ્યું :કોંગ્રેસ શાસિત તાલાલા તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખ ગીતાબેન કામળિયાનું રાજીનામું:પ્રજાલક્ષી કર્યો થતાંના હોવાનું કારણ આપીને રાજીનામુ ધરી દીધું :દસ દિવસ પૂર્વે જ થઈ હતી વરણી:કોંગ્રેસના આંતરિક અસંતોષના પગલે ભાજપ સત્તા આંચકી લે તો નવાઈ નહીં access_time 10:39 pm IST