Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વિદેશીઓ પર સખ્ત નજર રાખશે નેપાળ

નવી દિલ્હી: નેપાળની સરકારે દેશમાં રહેતા વિદેશી નાગરિકો પર સખ્ત નજર રાખવા માટે નવા દિશાનિર્દેશને મંજૂરી આપી છે.તેમાં પ્રાવધાન છે કે જે લોકો અવૈધ રૂપથી રહે છે તેમજ વીજાનો દુરુપયોગ કરી રહ્યા છે તેની ધરપકડ કરવામાં આવી શકે છે.ગૃહ મંત્રાલય દ્વારા વિદેશી નાગરિકની નજર રાખવા દિશાનિર્દેશને મંજૂરી આપી દીધી છે.આ પ્રકારના સમાચારો થોડા વિદેશી નાગરિકના પર્યટક વીજ પર અને સરકારી સંગઠનો તેમજ આંતરરાષ્ટિય સંગઠનો વિષે પણ કહેવામાં આવી રહી છે.

(6:42 pm IST)
  • ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે પીસી મહાલનોબિસ જયંતીની 125મી વર્ષગાઠ અને સ્ટેટિસ્ટિક્સ ડેએ તેમના સન્માનના ભાગરૂપે રૂપિયા 125નો સિક્કો જાહેર કરશે. આ ઉપરાંત આજે રૂપિયા પાંચના પણ નવા સિક્કા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહાલનોબિસ જયંતીને સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થાની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી. access_time 1:39 pm IST

  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST

  • ઓમાનના કુરિયાતમાં 24 કલાક સુધી ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન :હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સૌથી ગરમ લઘુતમ તાપમાન છે, જે આ પહેલાં ક્યારેય નોંધાયું ન હતું:કુરિયાતના નામે દેશમાં સૌથી ગરમ દિવસનો વિક્રમ નોંધાયેલો છે.: ગયા મે ૨૦૧૭માં કુરિયાતમાં તાપમાન ૫૦.૮ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયું હતું access_time 1:19 am IST