Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

દક્ષિણી સીરિયાઈ પર હવાઈ હુમલામાં 22 નાગરિકના મોત

નવી દિલ્હી: દક્ષિણી સીરિયાના વિદ્રોહીઓની ઝડપ વાળા વિસ્તાર પર રશિયા તરફથી એક પછી એક હુમલો કરવામાં આવી રહ્યા છે જેમાં 22 અસૈન્ય લોકોના મોત નિપજ્યા છે એક જાસૂસી સંસ્થા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે સંસ્થાએ વધુમાં જણવ્યું હતું કે મૃતક લોકોમાં એકજ પ્રાંતના વધુ લોકો હતા   જે વધારે હુમલાથી પ્રભાવિત થયા છે સિરિયન ઓબ્જર્વેટિ ફોર હ્યુમન રાઈટ્સે  જણાવ્યું હતું કે મસેફરા પ્રાંતમાં ઓછામાં ઓછા 25 રશિયાઈ હુમલા કરવામાં આવ્યા છે.

(6:38 pm IST)