Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઓસ્ટ્રેલિયા: ચેકીંગ દરમ્યાન યુવકના ફોનમાંથી મળી બાળ યૌન શોષણની સામગ્રી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા મીડિયા દ્વારા મળી રહેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમ્યાન એક ભારતીયના ફોનમાં બાલ શોષણ સામગ્રી મળી આવતા તેને દેશમાંથી કાઢી મુકવામાં આવ્યો છે વેસ્ટ ઓસ્ટ્રેલિયન સમાચાર પત્ર દ્વારા મળેલ માહિતી મુજબ 30 વર્ષીય આ ભારતીય આજ રોજ સિંગાપુરથી અસ્થાયી કૌશલ સ્નાતક વીજ પર પર્થ ગયો હતો ત્યાં બોર્ડર ફોર્સના અધિકારીએ તેમના સામાનની તપાસ કરતા તેના 3 ફોનને જપ્ત કરી લેવામાં આવ્યા અને તેના વીજ નામંજૂર કરી દેવામાં આવ્યા છે.

(6:35 pm IST)