Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

આ શખ્સનો સ્ટંટ જોઈને તમે પણ અચરજ પામશો

નવી દિલ્હી: ઘણા લોકોને મુસીબતને ગળે લગાવવાની આદત હોય છે જેના કારણે તે કોઈ પણ મસયે કઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર હોય છે અને આવું કરતા પહેલા તે એક વાર પણ વિચાર નથી કરતા કે આનું પરિણામ શું આવશે આવોજ એક વિડીયો સામે આવ્યો છે જેમાં ફ્લોરિડા શહેરમાં એક હાઇવે પર વ્યક્તિ ચાલતી ગાડીના હુડ પર સૂતો છે અને તેને પોતાનો એક જ હાથ તેના પર રાખ્યો છે અને આ કર 70 મીટરની સ્પીડે ચાલી રહી છે છતાં પણ આ વ્યક્તિએ પોતાનું સંતુલન ગુમાવ્યું નથી.

(6:33 pm IST)