Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મેરિડિથએ ટાઇમ અને ફોર્ચ્યુન પછી સ્પોર્ટસ ઇલસ્ટ્રેટેડ રૂ. ૭૬૮ કરોડમાં વેંચી

અમેરીકી મિડીયા કંપની મેરેડિથ કોર્પોરેશનએ સ્પાટેસ ઇલસ્ટ્રેટેડને રૂ.૭૬૮ કરોડ (૧૧ કરોડ ડોલર) માં એન્ટરટેઇનમેન્ટ કંપની ઓથેંટિક બ્રેડસને વેંચવા પર સહમતિ બતાવી છે. મેરેડિથએ ગયા વર્ષે મશહુર ટાઇમ મેગેજીનને સેલ્સફોર્સના સહ સંસ્થાપક માર્ક બેનિફોફને ૧૯ કરોડ ડોલરમાં જયારે ફોર્ચ્યૂન મેગેજીનને થાઇ કારોબારી અપ્ચવલ જાયરાવનોન ને ૧પ કરોડ ડોલરમાં વેચી દીધી હતી.

(10:31 pm IST)