Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ફલાઇટમાં પીરસવામા આવેલ ભોજનમાં નીકળ્યો દાંતઃ સિંગાપુર એરલાઇન્સએ માંગી માફી

રિપોર્ટસ  અનુસાર વેલિંગ્ટનથી મેલબર્ન જવાવાળી સિંગાપુર એરલાઇન્સની ફલાઇટમાં પીરસવામા  આવેલા ભોજનમાં બ્રેડલી નામના યાત્રીને એક દાંત મળ્યો છે. મામલાની તપાસ કરી રહેલ સિંગાપુર એરલાઇન્સએ  યાત્રીથી માફી માંગી છે.  થોડા સમય પહેલા એર ઇન્ડિયાની ફલાઇટમાં પણ સંભારમા મરેલો કોંકરોચ નીકળવાનો મામલો સામે આવ્યો હતો.

(10:30 pm IST)