Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

નોકરી મેળવવા માટે આ કિશોરીએ એપલની સિસ્ટમ હેક કરી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નોકરી મેળવવા માટે એક એપલની સિસ્ટમ હેક કરી લીધી તેને આશા હતી કે કંપની તેની ક્ષમતાથી પ્રભાવિત  થશે અને તેને નોકરી આપી દેશે  આ સાથે તેને આંતરિક દસ્તાવેજ તેમજ ડેટા પણ ડાઉનલોડ કરી લીધા હતા  આ કામ કરતી વેળાએ તેમને આ ગંભીરતા વિષે કોઈ ખ્યાલ ન હતો  પરંતુ આ મામલે એમને એક મહિનાની સજાની સુનવણી પણ કરવામાં આવી છે અને 500 ડોલરનો દંડ કરવામાં આવ્યો હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

(5:50 pm IST)