Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણનો જર્મનીમાં વિરોધ

નવી દિલ્હી: જર્મનીના હૈનોવર શહેરમાં ફ્રી બલુચિસ્તાન મુવમેન્ટ ના લોકો પાકિસ્તાન વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે 28 મેં 1998ના રોજ બલુચિસ્તાનમાં પાકિસ્તાનદ્વારા કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ પર હાલની તકે ત્યાં વિરોધ કરવામાં આવે છે અને લોકો પ્રદર્શન કરે છે અને રસ્તા પર આવી જાય છે અને બલુચિસ્તાન પર કબ્જો કરવાની વાતને લઈને પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવે છે.

(5:49 pm IST)