Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જીનની મદદથી ખુલી શકે છે માનવ વિકાસનું રહસ્ય

નવી દિલ્હી: કોઈ પણ જીવના અંગોના વિકાસ માટે માનવામાં આવતા જીનની એક સમાન ભૂમિકા હોય છે પરંતુ વૈજ્ઞાનિકોનું ક્હેવું છે કે આપણા શરીરમાં એવા જિન ઉપસ્થિત છે જેનાથી આપણા વિકાસના કર્મની સમક્ષ  કરવામાં આવે અને તેની મદદથી એ પણ જાણી શકાય છે કે મનુષ્યનો વિકાસ કઈ રીતે થઇ રહ્યો છે કેનેડાની ટોરંટો યુનિવર્સીટીના શોધકર્તાઓએ કરેલ સંશોધન મુજબ  શરીરમાં પ્રોટીન વર્ગના જિન કોડ ટ્રાન્સ્ક્રીપ્ન્ન ફેકટરના રૂપમાં ઓળખાય છે અને તેની મદદથી હવે જાણી  શકાશે કે માનવીનો વિકાસ કઈ રીતે થઇ રહ્યો છે.

(5:48 pm IST)
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબીનેટ બેઠક : વિધાનસભાના બજેટ સત્ર અંગે રાજય સરકાર લેશે નિર્ણયઃ સુરતના અગ્નિકાંડ મામલે કેબીનેટમાં થશે ચર્ચાઃ અછતની સ્થિતિ, પાણી તથા ધાસચારા અંગે ચર્ચા કરાશેઃ વિધાનસભા બજેટ સત્રમાં સંભવિત વિધેયક અંગે ચર્ચા access_time 11:41 am IST

  • સુરતના અગ્નિકાંડનો મામલો પહોંચ્યો સુપ્રિમકોર્ટેઃ ૨૨ વિદ્યાર્થીઓના મોત બાદ જાહેરહીતની અરજી દાખલઃ દેશભરમાં ટયુશન કલાસીસ મુદે નિયમ બનાવવાની માગઃ સુપ્રિમ કોર્ટે કહયું કેન્દ્ર સરકારને નિર્દેશ આપે તેવી માગ access_time 4:06 pm IST

  • દરેક સમાજના વિદ્યાર્થીઓને ૧૦% અનામતનો કાયદો મંજૂર : નીતિન પટેલ : મેડીકલ અને એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને થશે મોટો લાભ : નવી પ્રવેશ પ્રક્રિયામાં ૧૦% ઈબીસી અનામતનો અમલ થશે : અમરેલીમાં મેડીકલ કોલેજમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી : નાયબ મુખ્યમંત્રીની જાહેરાત access_time 4:45 pm IST