Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

આ 22 મહિનાની બાળકીએ 3 લોકોને નવી જિંદગી આપી

નવી દિલ્હી: મૃત્યુના મોઢામાં જનાર એક 22 મહિનાની નાની બાળકી પોતાના અંગોનું દાન  કરીને ફરીથી ત્રણ લોકોને નવજીવન આપતી ગઈ છે આ નાની એવી  બાળકીએ પોતાનું લીવર દિલ અને અન્ય એક શરીરના અંગનું દાન કરીને 3 લોકોની જિંદગી બચાવી લીધી છે તેમના માતાપિતાને  આ કઠોર નિર્ણય લેવામાં ખુબજ મુશ્કેલી પડી પરંતુ તેમના  માટે તેમની દીકરી દુનિયામાંથી જતી નથી રહી પરંતુ ત્રણ લોકોમાં વસી ગઈ હોવાનું તેમનું કહેવું છે.

(5:47 pm IST)