Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગૂગલમાં ટેક્નિકલ ખામી શોધીને ઉરુગ્વેના એક 17 વર્ષીય યુવાને મેળવ્યું 25 લાખનું ઇનામ

ગૂગલ અવાર નવાર સર્ચ એન્જિનમાં ટેક્નિકલ ખામી શોધવા માટે પ્રોગ્રામનું આયોજન કરે છે. જેમાં ખામી શોધનારને કંપની લાખો ડોલરનું ઈનામ પણ આપે છે. વખતે કારનામું ઉરુગ્વેના એક 17 વર્ષીય યુવાને કરી બતાવ્યુ છે. તેણે ગૂગલ સિક્યુરિટીમાં ભૂલ શોધવાને બદલે 36 હજાર ડોલર એટલે કે 25 લાખ રૂપિયાનું ઈનામ આપ્યું છે.ઈજેકેલ પેરેરા 10 વર્ષની ઉંમરથી કમ્પ્યૂટર ચલાવે છે

 

(12:14 am IST)