Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

નાગાલેન્ડની સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર દર્શાવવા યાકુઝા વાંસમાંથી બનાવેલી સાયકલ પર 25 દેશો ફર્યો

નાગાલેન્ડનો વતની યુઝુકા સોલોએ છેલ્લા 8 મહિનામાં નાગાલેન્ડથી એમ્સ્ટરડેમ થઇને યુરોપના 25 દેશોનો 13,000 કિલોમીટરનો પ્રવાસ કરી પરત આવ્યો છે. તેનું કહેવું છે કે અમે સદીઓથી વાંસનો ઉપયોગ કરીને ફર્નિચર અને ટોકરીઓ બનાવીએ છીએ. દુનિયાને વાંસના ઉપયોગ અંગે પરિચિત કરાવવા વાંસમાંથી સાયકલ બનાવીને નાગાલેન્ડની સંસ્કૃતિ અને લોકો વિશે જણાવવાનો પ્રયાસ કર્યો છે.

(12:31 am IST)