Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

આ શહેરમાં માનવીની જગ્યાએ વસે છે ભૂત

નવી દિલ્હી: ક્યારેક આઇલેન્ડ કંટ્રી સાઇપ્રસના વરોશા શહેર પર્યટકોના પસંદીદા સ્થળ હતું પરંતુ હવે તે દુનિયાનું સૌથી મોટું ભૂતિયા શહેર બની ગયુ છે પર્યટકોની સાથે અહીંયા સામાન્ય લોકોના જવા પર પણ પ્રતિબંધ લાગી ગયો છે.વર્ષ 1974માં આ શહેર તુર્કીનો હુમલો થયો હતો અને એ હુમલા પછી શહેર સંપૂર્ણ રીતે ખાલી થઇ ગયું હતું.લગભગ 40 વર્ષ થઇ ગયા તો પણ આજે આ શહેર ખાલી  છે.અહીંયા 40,000 લોકો જનજીવન કરતા હતા.પરંતુ તુર્કી  દ્વારા થયેલ હુમલામાં રાતોરાત તે શૂન્ય થઇ ગઈ હતી.

(6:38 pm IST)