Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઓમાનના રેગિસ્તાનમાં એક દિવસમાં થયો 3 વર્ષ જેટલો વરસાદ

નવી દિલ્હી: આખા દક્ષિણી ઓમાન વાવાઝોડાના કારણે અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળી રહ્યું છે ઓમાનના આ કારણે દેશ યમન પર પણ ઘણી બધી તેની અસર થઇ છે દક્ષિણી ઓમાનના શહેર સલાલેહમાં એક દિવસમાં ત્રણ વર્ષ જેટલો વરસાદ આવી ગયો છે આ વરસાદના કારણે વાવાઝોડાના કારણે લગભગ 13 લોકોના મોત નિપજ્યા છે તાજેતરમજા ઓમાનમાં થઇ રહેલ વરસાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

(6:36 pm IST)