Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વિશ્વ બેંક નેપાળને પૂલ બનાવવા માટે આપશે આર્થિક સહાય

નવી દિલ્હી: વિશ્વ બેંક નેપાળને મુગલીન-નારાયણઘાટ રોડ પર 14 પુલ બનાવવા માટે આર્થિક સહાયતા કરવા માટે સહમત થયું છે આ માર્ગ કાઠમંડુ ઘાટીની મુખ્ય રસ્તા અને સિંગલને ડબલ લાઈનમાં પરિવર્તિત કરવા માટે કામ ચાલી રહ્યું છે કાઠમંડુ પોસ્ટ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે આ સંબંધે બહુપક્ષીય ઋણ દાતા અને નેપાળ સરકારના રોડ વિભાગ વચ્ચે મૌખિક રૂપથી વાતચીત થઇ ગઈ છે અને બંને વચ્ચે ટૂંક સમયમાં લેખિતમાં કરાર પણ થઇ જશે.

(6:35 pm IST)