Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સમુદ્ર કિનારે સુતેલી મહિલાની પીટાઈ પોલીસે કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: અમેરિકાના ન્યુ જર્સીમાં દરિયા કિનારે પોલીસે એક મહિલાની ધોલાઈ કરી હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં એક પોલીસ અધિકારી મહિલાના માથા પર જોર જોરથી મુક્કા મારી રહ્યા છે આ મહિલાનું નામ એમિલી વિનમેન બતાવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તે ફિલોડેલ્ફિયાની રહેવાસી છે.હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:34 pm IST)