Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

દક્ષિણ આફ્રિકામાં કાર ચોરવાની ઘટનામાં ભારતીય મૂળની બાળકીની હત્યા

નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકામાં કારની લૂંટ ચલાવવાની ઘટનામાં ભારતીય મૂળની 9 વર્ષીય બાળકીની  હત્યા થવાના વિરોધમાં હજારો લોકોએ વિરોધ પ્રદશન કર્યું છે ચૈતસવર્ષમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી સાદીયા સુખરાજ પોતાના પિતા સાથે કારમાં શાળાએ જઈ રહી હતી ત્યારે એ સમયે 3 શખ્સોએ તેમનો પીછો કરી બાળકી સહીત કારને લઈને ફરાર થઇ ગયા હતા અને સામ સામે અપહરણકર્તાઓએ ગોળીબારી કરતા આ છોકરીને ગોળીવાગી જતા તેમનું મોત નીપજ્યું હતું.

(6:32 pm IST)