Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

પોલીસ કર્મી.ને ડયૂટી પર જવાથી રોકતા નજરે આવ્યો એમનો પુત્રઃ વિડીયો વાયરલ

સોશ્યલ મિડીયા પર એક પોલીસ કર્મી.ને કામ પર જવાથી રોકી રહેલ એમના પુત્રનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં બાળક પોલીસની વર્દી પહેરેલ પોતાના પિતાને રોકવા માટે એના પગ પકડી રોતો-અકળાતો નજરે આવી રહ્યો છે. વિડીયો શેયર કરતા આઇજી પોલીસ અરૂણ બોઘરાએ કહ્યું આ પોલીસવાળાની  નોકરીનો સૌથી મોટો મુશ્કેલ હીસ્સો છે.

 

(11:38 pm IST)