Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

એવરેસ્ટમાંથી એકઠો કરવામાં આવ્યો 3હજાર કિલોનો કચરો: 25 દિવસનું સફાઈ અભિયાન

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ઉંચી ચોંટી માઉન્ટ એવરેસ્ટ પર ચાલી રહેલ સફાઈ અભિયાન દરમ્યાન ત્રણ હજાર કિલોનો કચરો એકઠો કરવામાં આવ્યો છે નેપાળ સરકારે 8848 મીટર ઉંચા આ પર્વતની સફાઈ માટે 14 એપ્રિલના સાગરમાથા સફાઈ અભિયાન લૉંચ કરવામાં આવ્યું છે આ અભિયાનનું લક્ષ્ય દુનિયાના સૌથી ઉંચા પહાડ પરથી સફાઈ કરીને કચરો સાફ કરવાનો છે.

(6:29 pm IST)