Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

અમેરિકાના સૈન્ય ખર્ચમાં સાત વર્ષમાં પ્રથમવાર થયો વધારો

નવી દિલ્હી: અમેરિકી થિંક ટૈક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પોતાના એક નવા રિપોર્ટમાં જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકાના સૈન્ય ખર્ચમાં સાત વર્ષમાં પ્રથમવાર વધારો કરવામાં આવ્યો છે સૈન્ય ખર્ચમાં આ વૃદ્ધિ ટ્રંપ પ્રસાશનની નીતિને દર્શાવતી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:29 pm IST)